પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ

અવનવા સમાચાર
પંચાયત સેવાઓની જગ્યા માટેની ભરતી અંગેનાં અગત્યના ઠરાવો.
પંચાયત સેવામાંની જગ્યા પર ભરતી અંગેની જાહેરાતો મુકવામા આવેલ છે
પંચાયત સેવામાંની જગ્યાઓ માટેની પરીક્ષા ના પ્રશ્રનો પત્રોના સાચા જવાબોની કી
જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના દાહોદ, પંચમહાલ, અમરેલી, જૂનાગઢ, જામનગર, પોરબંદર,ભાવનગર, સુરેન્દ્રનગર, ન​વસારી, વલસાડ, ડાંગ, સુરત,આણંદ, કચ્છ, ખેડા​, રાજકોટ, વડોદરા જિલ્લાના જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, MPHW અને FHW પરીક્ષાના ઉમેદવારો પરીણામ
જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના આણંદ, ભાવનગર, દાહોદ, નવસારી, પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ડાંગ, જામનગર, જુનાગઢ, પોરબંદર, સુરત, વલસાડ, ખેડા, વડોદરા, કચ્છ​ જિલ્લાના જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, MPHW અને FHW પરીક્ષાના ઉમેદવારો પ્રોવિઝનલ ભલામણ યાદી (Provisional Recommendation List)
વધારે...
ટેન્ડર્સ
હાલ માં કોઈ ટેન્ડર ઉપલબ્ધ નથી.
વધારે..
અરજી માટેનુ માર્ગદર્શન
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
india.gov.in - The National Portal of India
GSWAN
E-Gram Google
Vibrant Gujarat 2015 - The Global Business Hub
સંબંધિત વેબસાઈટ

વિભાગ વિષે

બળવંતરાય મહેતા સમિતિની ભલામણોનાં આધારે રાજયમાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ તા. ૧-૪-૬૩ થી લાગુ પાડવામાં આવેલ હતો. ભારત સરકાર વડે પંચાયતોને વધુ સૌમ્ય બનાવવા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ ને રદ કરી ગુજરાત પંચાયત અધિનિયમ - ૧૯૯૩ નો અમલ તા. ૧૫-૪-૯૪ થી કરવામાં આવેલ છે.
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસને લગતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લે છે, અને માર્ગદર્શન અને હુકમોના સ્વરુપે આદેશો બહાર પાડે છે. આ રીતે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સલાહ, સુચન, દેખરેખ અને નિયંત્રણની કામગીરી કરે છે.

વધારે...
ગુજરાત ગ્રામ હિસાબી વહીવટ માટે ઓનલાઇન સોફ્ટવેર ગુજરાત સંપત્તિ વ્યવસ્થાપન માટે ઓનલાઇન સોફ્ટવેર
ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે (બી. પી. એલ.) બાળકો માટે મહિલાઓ માટે

વિદ્યાર્થીઓ માટે
ખેડૂતો માટે
હું આ જીલ્લાનો છું મારે જાણવું છે કે,

જીલ્લો પસંદ કરો

જીલ્લા નો નક્શો

ગુજરાત
જીલ્લા પંચાયતો૨૬
તાલુકા પંચાયતો૨૨૩
ગ્રામ પંચાયતો૧૩,૯૯૬
ગામડાઓ૧૮,૫૮૪
વસ્‍તી૬,૦૩,૮૩,૬૨૮

રીપોર્ટ ઇર્ન્ફમેશનવધારે...

અગ્ર સચિવશ્રી, પંચાયત વિભાગશ્રી પુનમચંદ પરમાર-આઇ.એ.એસ.
અગ્ર સચિવશ્રી, પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
અગત્‍યના ઓનલાઇન સોફટવેર
મારું ગામ
VIKAS PATH
એડમીન લોગીન
Search your name in the voter’s list